• Gujarati News
  • National
  • Vadodara News To Reduce Co2 Students Have Made The Cng Rickshaws Battery Operated 073107

CO2 ઘટાડવા વિદ્યાર્થીઓએ CNG રિક્ષાને બેટરી સંચાલિત બનાવી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સી.એન.જી. રિક્ષાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હૈમિન પટેલ, તેજસ મોરે, વિવેક ગાડે, દર્પન પટેલ, નઈમેશ પટેલ, ભાવિ દેસાઈ અને પથિક પટેલે ઓમકમલ વશી અને રવિન્દ્ર ગુપ્તાના માર્ગદર્શક હેઠળ સી.એન.જી. રિક્ષાને ઇલેક્ટ્રોનિક રિક્ષામાં પરિવર્તિત કરી છે. જે વિશે માહિતી આપતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓને બેટરીથી ચલાવવામાં આવશે. ઇ રિક્ષામાં તે નથી જેથી વાહનની કિંમતમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પ્રદુષણ ઓછું ફેલાશે. સી.એન.જી. રિક્ષાઓ શુદ્ધ અને સલામત નથી, બેટરીથી રિક્ષા ચલાવવાની જોઈએ. જેનાથી વાતાવરણમાં Co2નું પ્રમાણ ઓછું થશે અને ગ્લોબલવૉર્મિંગની અસરથી મનુષ્યને ઓછું નુકશાન થશે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ક્ષેત્રે વિચારીને બેટરીથી ચાલતી રિક્ષાના ઉત્પાદન માટે મદદ અને પ્રોત્સાહન આપવું જોઈએ.

ઓમકમલ વશી

રવિન્દ્ર ગુપ્તા

સિટી રિપોર્ટર | વડોદરા

અન્ય સમાચારો પણ છે...