તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિબેટિયન માર્કેટમાં ડુપ્લિકેટ માર્કાનાં કપડાં વેચતાં 8 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | તીબેટીયન માર્કેટમાં બ્રાંન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માર્કા હેઠળ કપડાના વેચાણની બાતમીથી પીસીબીએ કુલ 9 દુકાનોમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માર્કાના રૂ.4.92 લાખના 312નંગ ટી-શર્ટ સહિતનો જથ્થો કબજે કરાયો હતો. ફુત્સોક નાશી, લાખપા ગેલપો,જીગ્મેય શેરપ,ધનબહાદુર થાપા,કર્માસીરીગ સોપેઆ,મંગલસિંગ નેગી, લોબસંગ ચોવગ, તેનજીન મોટુપની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો