તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારના કેસમાં વોન્ટેડ ત્રણ આરોપી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જુગારના કેસમાં નાસતા-ફરતા 3 આરોપીઓની પીસીબીઅે ધરપકડ કરી લીધી છે.

પીસીબીના પીઆઇ અેમ.વી.ભગોરાઅે જણાવ્યું હતું કે, જુગાર તેમજ પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપીઓને શોધવાની 2 માર્ચથી 17 માર્ચ સુધી ડ્રાઇવ રાખી હતી. જે અંતર્ગત પોલીસ દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા જુગારધારાના કેસમાં વોન્ટેડ શબ્બીર ઉર્ફે ઈટાલી રસુલભાઈ ગરાસિયા (રહે. પાદરા) તેમજ રજનીકાંત ઉર્ફે ભોપા રમેશ પટેલ (રહે. સમિયાલા)ની 12 માર્ચેે ધરપકડ કરી છે. આ ઉપરાંત બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગાર કેસમાં વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે મોની પહેલવાની (રહે. વારસિયા)ની પણ પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો