તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ફોટો બરોડા મ્યૂઝિયમનો છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિટી રિપોર્ટર | વડોદરાનાં સયાજીબાગમાં આવેલી મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલરીની સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1887માં સ્થાપના કરી હતી. આ મ્યુઝિયમમાં કલા, શિલ્પ, એથનોગ્રાફી અને એથનોલોજીનો સંગ્રહ સાચવવામાં આવ્યો છે. તેમજ પિક્ચર ગેલરીમાં બ્રિટીશ ચિત્રકારો જેએમડબલ્યુ ટર્નર અને જ્હોન કોન્સ્ટેબલ અને બીજા ઘણા લોકોનો સંગ્રહ પણ કરાયો છે. તેમજ ઇજિપ્તની મમી અને બેબી બ્લુ વ્હેલનું હાર્ડપિંજર મુખ્ય આકર્ષણ ધરાવે છે. તે ઉપરાંત મ્યુઝિયમમાં પ્રાચીન કથાઓ સાથે જોડાયેલા પેઇન્ટીંગ, રાજા રવિવર્માનાં પેઇન્ટીંગ પ્રદર્શિત કરાયા છે. આ સાથે બાળકો માટે પશુ-પક્ષી, જળચર પ્રાણીની પણ વિવિધ જાત દર્શાવાઇ છે.

unseen

vadodara
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો