તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News There Will Be A Exhibition Of Artifacts Made By The Farmers Of Vadodara 075623

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુુઓનું પ્રદર્શન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
farmers nest સિટી રિપોર્ટર . વડોદરા

શહેરના પ્રિસ્ટીન ફાર્મસ અને ધ વ્હાઇટ પેજ દ્વારા વડોદરા લોકલ ફાર્મર નેસ્ટ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વડોદરાના સ્થાનિક ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ઓર્ગેનીક વસ્તુુઓ જેમકે મધ, શાકભાજી, પીનટ બટર, અથાણા, છોડ અને રોપ, પાકને નુકસાન ન કરે તેવી દવાઓ, ઓર્ગેનીક ફળ જેવી વસ્તુઓનું પ્રદર્શન થશે. મોટા ભાગના સ્વાસ્થ પ્રેમી લોકોમાં ઓર્ગેનીક ફુડ ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેનાથી વડોદરા શહેરના લોકલ ફાર્મરને તેમના પ્રોડક્ટસ વેચવા માટે એક પ્લેટફોર્મ મળે તે ઉદેશ્યથી વડોદરા લોકલ ફાર્મર નેસ્ટ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી 2020ના રોજ શહેરના વાસણા રોડ ખાતે આવેલા શક્તિ ગ્રીન્સમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા દરમિયાન યોજાશે. આ ફાર્મર નેસ્ટમાં રસ ધરાવતા નાગરીકો નિઃશુલ્ક પ્રદર્શનનો લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો