તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSU બેન્કોમાં મર્જરની નોકરી પર કોઈ અસર નહીં : જેટલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી| સરકારી બેન્કોમાં મર્જર થવાથી કર્મચારીની નોકરી જોખમમાં નહીં મુકાયની ખાતરી નાણાં મંત્રી અરૂણ જેટલીએ આપી છે. કેબિનેટે વિજયા બેન્ક, દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જરને મંજૂરી આપી છે. જેને પગલે બેન્કોના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. અરૂણ જેટલીએ આ અંગે જણાવ્યુ છે કે, મર્જરથી ધિરાણ ખર્ચ ઘટશે. એનપીએનું ભારણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...