તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાસ્ટિક મુક્ત શહેરના સંદેશ સાથે રેલી યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

રેલવે સ્ટેશન ખાતે ભારત સ્કાઉટ ગાર્ડ વડોદરા દ્વારા રવિવારે પ્લાસ્ટિકમુક્તિ અંગેના સંદેશ સાથે રેલી યોજાઈ હતી. શહેરના રેલવે સ્ટેશનથી સયાજીગંજ સુધી રેલી યોજી જાગૃતિ લાવવા પ્રયાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે , વડોદરા રેલવે ડિવિઝન દ્વારા 2 અોક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં અાવી રહ્યું છે. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાય છે .આ ઉપરાંત સહી ઝુંબેશ અને નાટક દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...