તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરારજી દેસાઇના જન્મદિને ઇનામ વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરારજીભાઇ દેસાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાન અને અખિલ ભારતીય સેવાદળના સંયુક્ત ઉપક્રમે મોરારજીભાઇ દેસાઇ જન્મદિનની ઊજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે સરદારભવન ખાતે પુંજાભાઇ પટેલના સાનિધ્યમાં પ્રાર્થનાસભા યોજાશે. નિબંધ હરિફાઇના વિજેતાઓને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરારજી દેસાઇ લોક કેળવણી પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી શૈલેષભાઇ ત્રિવેદી હાજર રહેશે. સાથે રસ ધરાવતા નાગરિકો અને નિબંધ હરિફાઇમાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો