તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાએ બે દિવસમાં 1098 પાસ ઇસ્યુ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેસ સિલિન્ડર, અનાજ કરિયાણાની હોમ ડિલીવરી, દુધ, દવા, હોસ્પિટલ, પેટ્રોલપંપ સહિતની આવશ્યક સેવા સાથે સંકળાયેલા 1098 લોકોને પાલિકાએ પાસ ઇસ્યુ કર્યા છે.

14 દિવસના લોક ડાઉનમાં આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને લોકડાઉનમાં અવરજવરમાં મુશ્કેલી ના પડે તે માટે પાલિકા તરફથી બે દિવસથી પાસ ઇસ્યુ કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી.જેમાં,પહેલા દિવસે 484 અને શનિવારે 614 પાસ ઇસ્યુ થયા હતા.હોસ્પિટલ અ્ને દવાની દુકાન માટે 451,ગ્રોસરી શોપ માટે 48,ટેલિકોમ-ઇન્ટરનેટ માટે 25,ઇ કોર્મસ ડીલીવરી માટે 151,ગેસ સિલિન્ડર-પેટ્રોલપંપ માટે 179,બેકરી માટે 238 સહિત કુલ 1098 પાસ ઇશ્યુ કરાયા છે.

દુધ, દવા, હોસ્પિટલ, ગ્રોસરી શોપ, ઇન્ટરનેટ, ડિલિવરીમેન, ગેસ-પેટ્રોલપંપના સ્ટાફને પ્રાધાન્ય

હવે જવા- આવવાની સરળતા રહેશે
અન્ય સમાચારો પણ છે...