લોહરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Folk Festival

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 04:17 AM
Vadodara News - the lohri program was organized 041700
આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 13 જાન્યુઆરીના રોજ લોહડી કાર્યક્રમનું આયોજન શ્રી વાકળ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે. લોહરી એક લોકપ્રિય શિયાળુ સમયનો પંજાબી પરંપરાનો ફોક તહેવાર છે, જેને શીખો અને હિન્દુઓ સાથે મળીને ઉજવે છે. ત્યારે આનંદ આશ્રમ દ્વારા આયોજિત આશાયે પ્રવૃતિને સમર્પિત આ કાર્યક્રમમાં કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદૂ, લોર્ડ ભીખુ પારેખ સહિત અન્ય અતિથિઓ ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન રવિવારે સાંજે 6:30 કલાકે કરવામાં આવ્યું છે.

X
Vadodara News - the lohri program was organized 041700
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App