તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુસેનાને બિરદાવી મીઠાઇ ખવડાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાન પર ભારતે કરેલા હુમલાથી ભારતીયવાયુ સેનાને બિરદાવવા માંડવી ખાતે મુસ્લિમ ભાઇઓઓ પેંડા ખવડાવ્યા હતા.

પાકિસ્તાન પર ભારતે કરેલા હુમલાથી ભારતીયવાયુ સેનાને બિરદાવવા માંડવી ખાતે મુસ્લિમ ભાઇઓઓ પેંડા ખવડાવ્યા હતા.

ભૂતડીઝાંપાના રહીશોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભૂતડીઝાંપાના રહીશોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને ચૌહાણ સોસાયટી, ભૂતડીઝાંપા દ્વારા શહિદો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને ચૌહાણ સોસાયટી, ભૂતડીઝાંપા દ્વારા શહિદો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સમન્વય
એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સમન્વય
ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે વર્ચ્યૂઅલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવાના હેતુથી 7મી અને 8મી ફેબ્રુઆરીએ જી.એસ.એફ.સીના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ્સ માર્કેટીંગ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સમન્વય-2019નું આયોજન કરાયું હતું.

વડોદરાના ડોકટરે દિલ્હી એઇમ્સમાં લેક્ચર આપ્યું

વડોદરા શહેરની જાણીતી વાયરોક આર્થોપેડીક હોસ્પિટલના જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડો.વ્રજેશભાઇ શાહને દિલ્હીની એઇમ્સના બે દિવસીય કોર્સમાં ફેકલ્ટી તરીકે જવાનું ગૌરવપદ સન્માન મળ્યું હતું.

મંગલવાડીમાં આજે હીલિંગ મ્યુઝિકલ ધ્યાન શિબિર
બ્રહ્માકુમારી કેન્દ્ર મંગલવાડી દ્વારા તા.28 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સવારે 9.00 થી 11.00 કલાક દરમિયાન અને સાંજે 6.00 થી 8.00 કલાક દરમિયાન બ્રહ્માકુમારી કેન્દ્ર મંગલવાડી આર.વી. દેસાઇ રોડ, વડોદરા ખાતે સવારે હીલિંગ મ્યુઝિકલ ધ્યાન શિબિર અને પ્રવચન તથા સાંજે વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરદન, ખભા અને મણકાના દુ:ખાવા માટે મફત નિદાન
વિઠલાણી ફિઝિયોથેરાપી અને મેડિકલ સેન્ટર દ્વારા તા.28 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સવારે 8.30 થી 12.30 કલાકે અને બપોરે 4.00 થી 7.00 કલાકે વિઠલાણી ફિઝિયોથેરાપી સેન્ટર, કંુજ પ્લાઝા, પોલો ક્લબ પાસે, રાજ મહેલ રોડ, વડોદરા ખાતે વિનામૂલ્યે ગરદન, ખભા અને મણકાના દુ:ખાવા માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માંજલપુરમાં ફિઝિયોથેરાપી ફ્રી નિદાન કેમ્પ
વ્રજધામ આરોગ્ય કેન્દ્ર દ્વાર તા.28 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સવારે 8.00 થી 12.00 કલાકે અને બપોરે 4.00 થી 7.00 કલાકે વ્રજધામ મંદિર, માંજલપુર, વ્રજધામ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.

કોઠી પર નિ:શુલ્ક હોમિયોપથી કેમ્પ યોજાશે
િદવ્ય જીવન સંઘ દ્વારા તા.28 ફેબ્રુઆરીના રોજ સાંજે 5.30 થી 7.00 કલાકે નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ તેમજ સાંજે 6 કલાકે રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, કોઠી ખાતે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો