તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇવેન્ટથી ભેગું થનાર ફંડ ગરીબ બાળકોની મદદ માટે વપરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રયાસ ઇવેન્ટના પહેલા દીવસે વિદ્યાર્થીઓ કબ્બડી, ક્રીકેટ, રોડીઝની ગેમ રમ્યા હતા.

વિદ્યાર્થીઓ જ મેનેજમેન્ટ સંભાળે છે
વિદ્યાર્થીઓ કબ્બડી, ક્રીકેટ, રોડીઝ, સાપસીડી, સતોડીયું જેવી રમતો રમાડવામાં આવી હતી જેનો ઉત્સાહભરે વિદ્યાર્થીઓએ આનંદ લીધો હતો. ઇવેન્ટના બીજા દિવસે ફાઇનલ રાઉન્ડ સાથે પ્રાઇઝી ડીસ્ટ્રીબ્યુશન સેરીમની યોજાશે. મેનેજમેન્ટથી લઇને ડેકોરેશનનું કાર્ય વિદ્યાર્થીઓ સંભાળે છે

અન્ય સમાચારો પણ છે...