તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ-પ્રિયંકાની રેલીમાં જોડાવા મોવડીનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે 28 ફેબ્રુઆરીના રોજ સીડબ્લ્યુસીની કાર્યકારિણી બેઠક યોજાવાની છે. આ બેઠક બાદ ડો.મનમોહનસિંહ, રાહુલ-પ્રિયંકા ગાંધી તેમજ દેશના આગેવાન હોદ્દેદારોની જનસંકલ્પ મહારેલીનું આયોજન થનારું છે. આ રેલીમાં વડોદરા જિલ્લામાંથી કુલ 15 હજાર લોકોને લાવવાનો ટાર્ગેટ આપવામાં આવતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દોડતા થયા છે. જ્યારે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા રેલીમાં જોડાવા લોકોને ફોન કરવા અથવા રૂબરૂ મળી આમંત્રણ આપવાનો પણ આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો