તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Color Of An Untimely Death Of The Elderly Who Died On The Wall 040611

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગ અવધૂત મંદિરે દીવાની ઝાળ લાગતાં વૃદ્ધાનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના ન્યુ સમા રોડ પરની એક સોસાયટીમાં રહેતા વૃધ્ધા ગત સોમવારે નારેશ્વર સ્થિત રંગ અવધૂત મહારાજના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે દીવાની ઝાળ લાગતા તેઓ દાઝી ગયા હતા. તેમનું રાવપુરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ન્યુ સમા રોડ પરની મનોરથ સોસાયટીમાં રહેતા માલતીબેન સુરેશભાઈ રાજે (ઉં.વ.65) ગત 18 ફેબ્રુઆરીના રોજ નારેશ્વર સ્થિત રંગ અવધૂત મહારાજના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે દર્શન કરતી વખતે દીવાની ઝાળ લાગતા તેઓ દાઝી ગયા હતા. સારવાર માટે રાવપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા બુધવારે બપોરે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો