તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતાપનગર બ્રિજ નજીક વાવમાંથી મૃતદેહ મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના પ્રતાપનગર બ્રિજ નીચે નવગ્રહ મંદિરની બાજુમાં આવેલી વર્ષોજૂની વાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

શુક્રવારે સાંજે પ્રતાપનગર બ્રિજની નીચે આવેલા નવગ્રહ મંદિરની પાસેની વર્ષો જૂની વાવમાં એક વ્યક્તિનો મૃતદેહ હોવાની માહિતી ફાયર બ્રિગેડ અને પોલીસની મળી હતી. જેના પગલે ફાયર બ્રિગેડના જવાનોએ વાવમાં ઉતરી ડીકમ્પોઝ્ડ મૃતદેહને બહાર કાઢ્યો હતો. વાડી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક ધોરણે અકસ્માતના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ જ હકીકત જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો