તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Bodies Of The Deceased Were Found Trapped In The Narmada Maine Canal 080031

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા મેઇન કેનાલમાંથી આધેડની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા .60 વર્ષિય શાંતિભાઇ ભીલ સહોલીવાસ સંખેડા ખાતે રહેતા હતા. તેઓ અસ્થિર મગજના હોવાથી 8 જાન્યુ.ના રોજ કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયા હતા. 12 જાન્યુ.ના રોજ વાઘોડિયાની હદમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાંથી અર્ધનગ્ન હાલતમાં તથા ગળામાં દોરડું બાંધેલી હાલતમાં તેમની લાશ મળી અાવી હતી. પોલીસે પેનલ પી.એમ કરવવા લાશને એસ.એસ.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો