તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ બનીને લૂંટનાર આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાંચ માસ પહેલા ઇરફાન ઉર્ફે મમરી ઇરશાહઅલી સૈયદ (રહે, રીજવાન ફ્લેટ, તાંદલજા)એ જે.પી રોડ વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતો. પીસીબીએ બાતમીના આધારે તેને શહેરના ગોત્રી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેણે અત્યાર સુધી આ જ મોડસ ઓપરેન્ડીથી કેટલા ગુના આચર્યા હતા અને તેના સાથીદારો કોણ છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો