તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The 39udham Har Kadam Pay Zindagi Ka Paagam39 Carnival Will Be Held 075628

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ઉધમ-હર કદમ પે જિંદગી કા પૈગામ’ કાર્નિવલ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

carnival
િસટી રિપોર્ટર . વડોદરા


શહેરનાં શ્રોતોશ્વીની ટ્રસ્ટ દ્વારા પાઠશાલા હોસ્ટેલ લસુંદરા ખાતે ‘ઉધમ’ ‘હર કદમ પે જિંદગી કા પૈગામ’ એન્યુઅલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે 15 માર્ચે રવિવારનાં રોજ સાંજે 5:30 કલાકથી 10:30 કલાક દરમિયાન યોજાશે. શ્રોતોશ્વીની ટ્રસ્ટે લસુંદરા ગામમાં ગરીબ બાળકો માટે પાઠશાળા હોસ્ટેલ બનાવી છે. આ બાળકો નવરચના સ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. આ બાળકોએ બનાવેલી વસ્તુઓ કાર્નિવલમાં પ્રદર્શિત કરાશે. કાર્નિવલમાં મહારાષ્ટ્ર, આઁધ્રપ્રદેશ, ગુજરાત જેવા સ્ટોલ બનાવવામાં આવ્યા છે અને તેમાં જે તે જગ્યાની સંસ્કૃતિ અને વાસણો બનાવી રજૂ કરાયા છે. સ્ટોલની બહાર નૃત્ય પણ રજૂ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો