તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરસાલી બાયપાસ પાસે કારમાં દારૂ લઇ જનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | તરસાલી બાયપાસ પર દાવત હોટેલ પાસેથી પોલીસે ઇકો કારમાં દારુની બોટલો સાથે જતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દાવત હોટેલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે ઇકો કાર આવતા તેની ચકાસણી કરાતા કારમાંથી દારુની 12 બોટલ તથા 192 નંગ બિયરના ટિન મળી આવ્યા હતા. પોલીસે દારુ અને બિયર સાથે કાર ચાલક રાજુ દેવજી તડવીની ધરપકડ કરી હતી. ઉતરાયણ પર્વ માટે દારુ લઇને આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...