તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરિટેજ ટ્રાયલ ટુ નોર્થ કર્ણાટક વિષય પર ટોક યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેરિટેજ ટ્રાયલ ટુ નોર્થ કર્ણાટક વિષય પર શનિવારને 20 એપ્રિલના રોજ રાત્રે 8.00 થી 9.30 વાગ્યે ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે. જે વિષય પર અવી સાબાવાલા તેમના મંતવ્યો ઉપસ્થિતો સમક્ષ રજુ કરશે અને ત્યારબાદ ઉપસ્થિતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. એમ.એસ.યુનિ. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિઝીટર ફેકલ્ટી તરીકે ફરજ બજાવતા અવી સાબાવાલાએ ભારત અને વિશ્વની અનેક હેરિટેજ જગ્યાની મુલાકાત લીધી છે. સદગુરુ કબીર જ્ઞાનશાળા માંજલપુર ખાતે આયોજિત ટોકમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...