ભારતની આંતરિક સુરક્ષા પર પડકારો વિષયે ટોક યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય વિચાર મંચ દ્વારા વૈચારિક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ભારતની આંતરિક સુરક્ષા પર પડકારો વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ 8 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે વાસ્વીક ઓડિટોરિયમ ખાતે યોજાશે. વર્તમાન સમયમાં દેશ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જેમાં રાષ્ટ્ર, રાષ્ટ્રીય પ્રતિકો પર હુમલો, અભિ‌વ્યક્તિની આઝાદી, નક્સલવાદ, કાશમીર સમસ્યા, સામાજિક વિઘટનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...