પ્રાસ્તુત કળા ક્ષેત્ર વિષય પર ટોક યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર | ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ્સ વેલફેર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા તેની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઈન ધ ફિલ્ડ ઓફ પરફોર્મિંગ આર્ટસ વિષય પર ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટોકમાં એક્સપર્ટ્સ પણ હાજર રહી વાત કરશે. આ ટોક ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના નાટ્ય વિભાગ ખાતે આવેલા પ્લે બોક્સમાં યોજવામાં આવનાર છે. ત્યારે આ ટોકનો ભાગ શહેરના દરેક સભ્યો નિ:શુલ્ક ભાગ લઇ બની શકે છે.
અન્ય સમાચારો પણ છે...