તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇફેક્ટિવ પર્ફોર્મન્સ મેેનેજમેન્ટ પર ટોક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા પ્રતિ અઠવાડીયે યોજવામાં આવતી ફ્રાઇડે ઇવનિંગ ટોકમાં આ શુક્રવારે સ્ટ્રેટેજી ફોર ઇફેક્ટિવ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ અંગે ટોક યોજવામાં આવશે. જેમાં મહેન્દ્રસીગ ઉપસ્થિતોને વિષય અંતર્ગતની માહીતી આપશે. આ સેમિનારમાં શહેરના તમામ લોકો ભાગ લઇ શકશે. આ ટોક શહેરના ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલા અનમોલ પ્લાઝાના બીજા મળે આવેલી બરોડા મેનેજમેન્ટ એસોસીએશનની ઓફીસ ખાતે યોજાશે. આ સેમિનાર નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...