તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોક માર્કેટ વિષયે BMAમાં ટોક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિટી રિપોર્ટર | બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ‘સ્ટોક માર્કેટ ટર્મોઇલ-ઓર્પ્ચ્યુનિટી ઓપ એક્ઝિટ’ વિષયે ફ્રાઇડે ઇવનિંગ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રાઇડે ઇવનિંગ ટોક 13 માર્ચ શુક્રવારનાં રોજ સાંજે 6:30 કલાકથી 7:30 કલાક દરમિયાન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતેની ઓલ્ડ પાદરા રોડ પરની ઓફીસ ખાતે યોજાશે. આ ટોકમં સ્પીકર તરીકે ફોર્ચ્યુન ફિસ્કલ લીમીટેડનાં ડિરેક્ટર સી.એ. જગદીશ ઠક્કર ઉપસ્થિત રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો