તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ કચરા પેટીમાં કચરો નાખો અને યોગ્ય વળતર મેળવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોજેક્ટ વિશે માહિતી આપી રહેલ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી.

સિટી રિપોર્ટર | વડોદરા

પારુલ યુનિના વિદ્યાર્થી અનંત, રાજન, રાજ અને રાજ પટેલ દ્વારા સ્માર્ટ કચરા પેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે કચરા પેટીમાં કચરો નાખતાની સાથે ભીનો, સૂકો અને ઘાતુલક્ષી કચરો અલગ થશે અને કચરો નાખનાર વ્યક્તિના મોબાઈલમાં મેસેજ આવશે અને કચરાના મૂલ્ય પ્રમાણેનું વળતર મળશે. કચરા પેટીમાં સેન્સર મુકવામાં આવ્યા છે. રાજ્ય સ્તરની સ્વચ્છ ભારત ટોપ 10 કેટેગરીમાં આ પ્રોજેક્ટની પસંદગી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...