તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 સિનિયર વકીલને A-41માં ટેબલની ફાળવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો મામલો ભારે ગુચવાયા બાદ આખરે વકીલોને ટેબલની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે બપોરે પ્રથમ ડ્રો યોજાયો હતો અને કુલ 75 ટેબલની ફાળવણી કરવામાં આવતાં 225 વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થઇ શક્યો છે.

વકીલ મંડળના સભ્ય હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રથમ ડ્રોમાં 25 સિનિયર વકીલોને ન્યાય મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર વકીલોની બેઠક વ્યવસ્થા માટે ફાળવેલા રૂમ નંબર એ-41માં 25 વકીલોને ટેબલની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે અન્ય 50 ટેબલોની ફાળવણી એડવોકેટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો