તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Swarajya Rakshak Foundation Celebrates The Birth Anniversary Of Chhatrapati Shivaji Maharaj 075505

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વરાજ્ય રક્ષક ફાઉન્ડેશન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_સ્વરાજ્ય રક્ષક ફાઉન્ડેશન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 370મા જન્મોત્સવ નિમિત્તે તિથિ પ્રમાણે તા.12 માર્ચને 2020ના રોજ વડોદરામાં પહેલીવાર તેમના માતોશ્રી ના નામથી ‘સ્વરાજ્ય જનની જીજામાતા પુરસ્કાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશન દ્વારા 58 માતાઓના કઠિન પરિશ્રમને સન્માનિત કરવામાં આવ્યું હતું અને ફાઉન્ડેશનનાં કાર્યકર્તાઓ દ્વારા સન્માનિત માતાઓની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ડો.જીગિષાબેન શેઠ, શાસક ફક્ષના નેતા કેતનભઇ બ્રહ્મભટ્ટ અને યુવા જન જાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનકસિંહ ગોહેલની ઉપસ્થિતિ રહી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો