તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sumandeep 11 Fighters Winners In Nursing Cricket Championship 3 075603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સિંગ ક્રિકેટ ચેમ્પિયનશિપ-3માં સુમનદીપ 11 ફાઇટર્સ વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
cricket સિટી રિપોર્ટર . વડોદરા

ગુજરાત નર્સિંગ ક્રિકેટ ચેમ્પિયનશિપ-3નું આયોજન સુમનદીપ નર્સિંગ કોલેજ દ્વારા કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યનાં અલગ-અલગ શહેરમાંથી કુલ 68 છોકરા અને છોકરીઓની ટીમે ભાગ લીધો હતો. જેની ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટી એન્ડ ટી.વી. સુરત અને ચરોતર વોરીઅર્સ, ચાંગાની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં ચરોતર વોરીઅર્સની ટીમ વિજેતા રહી હતી. ફાઇનલ છોકરાઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાના ટીમવર્ક અને મહેનતથી ધ્યાની11 અમદાવાદ અને સુમનદીપ 11 ટ્રોફી ફાઇટર્સ ટીમ પહોંચી હતી. જેમાં સુમનદીપ 11 ટ્રોફી ફાઇટર્સે જીત પ્રાપ્ત કરી હતી. તેમને ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો