તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટિવા સર્વિસ કરવા બાબતે યુવકને ફટકાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | કાલુપુરા રોડ પર સર્વિસ સ્ટેશન ધરાવતા કૃણાલભાઈ કનુભાઈ વાઘવાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોમવારે બપોરે દિલીપભાઈ રમેશભાઈ રાજપૂત એક્ટિવા ગાડીની સર્વિસ કરી આપજો હું પછી લઇ જઈશ તેમ જણાવી આપી ગયા હતા. 15 મિનિટબાદ દિલીપભાઈ સર્વિસ સ્ટેશન પર પરત આવ્યા હતા અને મારી એક્ટિવાની સર્વિસ કેમ નથી કરી તેમ જણાવી તેમની સાથે બોલાચાલી કરી માર મારવા લાગ્યા હતા. અને સર્વિસમાં આવેલી કારનો કાચ તોડી રૂ. 15 હજારનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો