રાજ્યકક્ષા મહિલા એથ્લેટિક ચેમ્પિ.નું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાજ્ય કક્ષા મહિલા માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા કોઇમ્બતૂર ખાતે યોજાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધાનું આયોજન કરાશે. ઓપન ફોર ઓલ મહિલાઓ માટે આ ચેમ્પિયનશિપમાં 35થી 100 વર્ષ ઉપરના કોઇપણ મહિલા ખેલાડી ભાગ લઇ શકશે. એથ્લેટિક, કૂદ, ફેંક ઇવેન્ટમાં પોતાના ગ્રૂપમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ જિલ્લાના સેક્રેટરી મારફતે નોંધણી કરાવી લેવી.