ગ્રેજ્યુએશન બાદ કોર્સમાં પ્રવેશ શરૂ, 26મી છેલ્લી તારીખ

વડોદરા | શિક્ષા, વિકાસ તથા સંબંધિત ક્ષેત્રોમાં યોગદાન તથા અનુભવી સ્નાતક વિદ્યાર્થીઓ માટે બે વર્ષિય ફૂલટાઇમ,...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 04:16 AM
Vadodara News - starting the course after graduation 26th deadline 041627
વડોદરા | શિક્ષા, વિકાસ તથા સંબંધિત ક્ષેત્રોમાં યોગદાન તથા અનુભવી સ્નાતક વિદ્યાર્થીઓ માટે બે વર્ષિય ફૂલટાઇમ, સ્નાતકોત્તર તથા એક વર્ષિય કોર્સ અઝિમ પ્રેમજી યુનિ. દ્વારા ચલાવાય છે. જેના ચીફ ઓપરેટિંગ ઓફિસર એસ.ગિરિધરે જણાવ્યુ હતું કે, ભારતમાં શિક્ષા અને વિકાસ ક્ષેત્રે વ્યાપક્તા અને જટિલતા જોતા ક્ષેત્રોમાં કામ કરવા પ્રતિબદ્વ સ્નાતકોની જરૂર છે. ઇરછુક વિદ્યાર્થી વિશ્વવિદ્યાલયની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. અંતિમ તારીખ 26 જાન્યુઆરી રાખવામાં આવી છે.

X
Vadodara News - starting the course after graduation 26th deadline 041627
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App