તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી GST વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ(જી.એસ.ટી.) દ્વારા ઉચ્ચ અધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શિબિરનું સેવાસી સ્થિત એફ.જી.આઇ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુરૂવારના રોજ સવારના 10 વાગે શિબિરનો પ્રારંભ કરાવશે.જેમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ મિલિન્દ તોરવણે, રૂપવંતસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જુદાં-જુદાં વિષય નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. ચિંતન શિબિરમાં ૨૫૦ જેટલા અધિકારીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...