તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST ડેપોમાં મહિલાની ચેઇન તોડી ભાગતો ગઠિયો પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીપુરા રોડ ઓમ બંગ્લોઝમાં રહેતાં 62 વર્ષીય ગુલાબબહેન છત્રસિંહ સોલંકીની ભત્રીજી રમીલાબહેનની દીકરી ઉર્મિલાનું ડેરોલ ખાતે લગ્ન હોવાથી દીકરા સાથે તેઓ વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પર ગયા હતાં. કાલોલની બસ આવતાં મહિલા તેમના દીકરા સાથે બસમાં બેસવા જતાં ભીડમાં તેમના ગળામાંથી રૂા. 24 હજારની કિંમતની 1 તોલા વજનની સોનાની ચેઇન કોઇ સાધનથી કપાઇ હોવાનું જણાતાં તેમણે બૂમાબૂમ કરતાં બસમાં ચઢવા જતો શખ્સ દોડીને ભાગવા જતાં લોકોએ તેને પકડી પાડ્યો હતો. તેનું નામ રમેશ દશરથ દેવીપૂજક હોવાનું તેણે પોલીસને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો