તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Special Train Will Be Run From Kumbh To Different Places Of The State 042222

રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી કુંભ માટે વિશેષ ટ્રેન દોડાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્હાબાદમાં 14મી જાન્યુઆરીથી યોજાનાર કુંભ મેળા 2019માં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં ગાંધીધામ, ઓખા, વડોદરા અને ઉધનાથી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. એ જ રીતે બાંદ્રાથી અલ્હાબાદ માટે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે જે ગુજરાતમાંથી પસાર થશે. આ તમામ ટ્રેનોનું બુકિંગ 12 જાન્યુઆરીથી શરૂ થશે. વડોદરા-અલ્હાબાદ છેવકી ટ્રેન 2 માર્ચે સાંજે 7.40 વાગે ઉપડી બીજા દિવસે સાંજે 8.30 વાગે અલ્હાબાદ છેવકી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...