તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ભારતથી આવતી ટ્રેનોમાં વિશેષ ચેકિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | પુલવામાની ઘટના બાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઇક બાદ વડોદરા રેલવે ડિવીઝનમાં ઉતર ભારતથી આવતી ટ્રેનોમાં આરપીએફ દ્વારા વિશેષ ચેકીંગ હાથ ધરાયું હતું,મુંબઈ - જમ્મુ તાવી,ડિલક્ષ ,ફિરોજ પુર જનતા અને ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં આરપીએફ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા રેલવેના પીઆરઓ ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે કોઈ અપ્રીય ઘટના ના ઘટ તેની અગમચેતી રૂપે આરપીએફને હાઈ એલર્ટ પર રખાયું છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો