તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Skaters Skateboarder Gains Gold In Sporting Skating Championship 075606

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલમહાકુંભ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સ્કેટર્સ દેવ ઉપાધ્યાયે ગોલ્ડ મેળવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
city pride સિટી રિપોર્ટર . વડોદરા

ખેલમહાકુંભ સ્કેટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં બરોડા સ્કેટર્સ એસોસિએશન અને રોલ-ઓન પ્રોફેશનલ સ્પોર્ટસ સેન્ટરનાં સ્કેટર્સે ભાગ લીધો હતો. જેમાં દેવ ઉપાધ્યાયે એક ગોલ્ડ, એક સિલ્વર, દિવ્યાતા પંડ્યાએ 2 સિલ્વલ, અનુષ્કા શાહે 2 સિલ્વર અને કનિષ્ક પરીખે 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કુલ 8 મેડલ સાથે જીત હાસલ કરી હતી. અને વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી 57મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જસ્વી જયસ્વાલે 1 સિલ્વર મેડલ અને 65મી સ્કુલ ગેમ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં અનુષ્કા શાહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ખેલાડીઓ કોચ વિનોદ ઠાકોર પાસે તાલીમ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો