તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્સના વિવાદમાં શુક્લ યજુર્વેદની પરીક્ષા રદ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એમ એસ યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુકલ યર્જુવેદની પરીક્ષાના સિલેબસને લઇને વિવાદ ઉભો થતાં તેની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં 2018 માં જે સિલેબસ નક્કી કરવામાં આવ્યો હતો તે પ્રમાણે પ્રથમ પરીક્ષા લેવાઈ ગયા પછી બીજા સેમેસ્ટરમાં સિલેબસ અલગ હોવાનું વિદ્યાર્થીઓ ને જાણ થતાં વિદ્યાર્થીઓએ ને જાણ થતા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો