તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીતલ શાહે TTમાં 3 ટાઇટલ જીતી રાજ્યમાં ખ્યાતિ મેળવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

table tennis
સિટી રિપોર્ટર . વડોદરા


3જી નેશનલ માસ્ટર્સ ગેમમાં 246 વેટરન નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓએ 30થી 70 વયનાં પુરુષો અને મહિલાઓએ સિંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સ કેટેગરીની 15 વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ટેબલટેનિસમાં મહિલાઓની સિંગલ્સ અ-40માં શીતલ શાહે ગોલ્ડ, મહિલાઓની ડબલ્સ અ-40માં શીતલ શાહ અને ડો. માયાબેન પટેલે ગોલ્ડ, મીક્ષ ડબલ્સ અ-40માં શીતલ શાહ અને મનીષ પટેલે ગોલ્ડ, મીક્ષ ડબલ્સ અ-40માં શીતલ કરંબેલકર અને વિક્રમ સિસોદિયાએ રજત, મેન્સ સિંગલ્સ અ-45માં અમરસિંહ રાણાએ સિલ્વર, વિક્રમ સિસોદીયાએ બ્રોન્ઝ, સરવનકુમાર અરુમુધને બ્રોન્ઝ, મેન્સ ડબલ્સ અ-45માં અમરસિંહ રાણા, વિક્રમ સિસોદિયા, મનીષ પટેલ અને સરવનકુમાર અરુમુધને ગોલ્ડ તેમજ મેન્સ સિંગલ્સ અ-55માં સતીષ પટેલે ગોલ્ડ, ડો. અતુલ ગુપ્તાએ બ્રોન્ઝ અને બી, મુરલીધર રાવે બ્રોન્ઝ, મેન્સ ડબલ્સ અ-55માં ડો. અતુલ ગુપ્તા અને બી.મુરલીધર રાવે બ્રોન્ઝ મેળવી જીત હાંસલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો