• Gujarati News
  • National
  • Vadodara News Satsang On 39krishnam Vande Jagadguru39 In Police Head Quarters In Pratapnagar 074117

પ્રતાપનગર સ્થિત પોલીસ હેડ ક્વાટર્સમાં ‘કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુ’ વિષય પર સત્સંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા પ્રતાપનગર સ્થિત પોલીસ હેડ ક્વાટર્સમાં શાસ્ત્રીજી નયનભાઇ જોષી દ્વારા ‘કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુ’ વિષય પર સત્સંગ પ્રવચન યોજાયું હતું. જેમાં પોલીસ કર્મચારીઓ માનિસક તણાવથી દૂર રહી કેવી રીતે પોતાની ફરજ નિભાવી શકે તે પણ સમજાવવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...