તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sanjit Manohar Arpita Patankar And Neil Bavishi First In District Chase Competition 075629

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં સંજીત મનોહર, અર્પિતા પાટણકર અને નીલ બાવીશી પ્રથમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

chess
સિટી રિપોર્ટર . વડોદરા


ચેસ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા કબીર સ્પોર્ટસ એકેડમીના સહયોગથી કબીર ઇન્ટરનેશનલ સ્કૂલ ચાપડ ખાતે અંડર-9 તથા ઓપન એજ કેટેગરીની જિલ્લા કક્ષાની સિલેક્શન ચેમ્પિયનશિપ યોજાઇ હતી.જેમાંં 102 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અં-9 ગર્લ્સમાં પ્રથમ અર્પિતા પાટણકર, દ્વિતિય પુષ્ટિ શાહ, તૃતીય પ્રિયાંશી શાહ અને ચોથા ક્રમે દાર્શવી શાહ, પાંચમાં ક્રમે વિશ્વા ટીમની તેમજ અં-9 બોય્ઝ માં પ્રથમ નીલ બાવીશી, દ્વિતિય દેવ પદમાની, તૃતીય અરિહા છવારે, ચોથા ક્રમે આરવા જૈન, પાંચમા ક્રમે તીર્થ મહેતા અને ઓપન એજ ગ્રુપમાં પ્રથમ સંગીત મનોહર, દ્વિતિય પાર્થ, તૃતીય અધિરાજ, ચોથા ક્રમે જયરાજ, પાંચમા ક્રમે વિવેક વિજેતા રહ્યા હતા. પસંદગી પામેલ ખેલાડી રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો