તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમતામાં જુગાર રમતા 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | ગોરવા પોલીસે સમતા ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ શખ્સાેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોરવા પોલીસને માહિતી મળી હતી કે સમતા ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં કેટલાક લાેકાે જુગાર રમી રહ્યા છે. ગોરવા પોલીસે સ્થળ પર દરોડો પાડી બેચર ઠાકોર, જગદીશ દેવીપૂજક અને રમેશ દેવીપૂજકને રૂ. 2600ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...