તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાની કોશિશના બે ગુનામાં વોન્ટેડ સાજીદ જંગલી ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના વારસિયા પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના બે ગુનામાં છેલ્લા 8 માસથી ફરાર રહેલા સાજીદ ઉર્ફ જંગલી શેખને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે મનસુરી કબ્રસ્તાન પાસેથી વોન્ટેડ સાજીદ ઉર્ફે જંગલી નિઝામુદ્દીન શેખ (ઉ.25, રહે, મનસુરી કબ્રસ્તાન પાસે)ને ઝડપી લીધો હતો. તેની સામે ગત વર્ષે કારેલીબાગ અને વારસિયા પોલીસમાં હત્યાની કોશિશના બે ગુના નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો હતો. સાજીદ જંગલી અગાઉ સિટી પોલીસમાં મારામારીના ગુનામાં પણ પકડાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો