તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ.એસ.યુનિવર્સિટીની મલખંભની ટીમનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

malkhambh
સિટી રિપોર્ટર . વડોદરા


એમ.એસ. યુનિવર્સિટીની મલખમ અને રોપ-મલખમની ટીમ 14 માર્ચ થી 17 માર્ચ 2020 દરમિયાન ગુરૂનાનક દેવ યુનિવર્સિટી ઓફ અમૃતસર ખાતે રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્પર્ધામાં 3 ભાઈઓ તથા 5 બહેનો ભાગ લેવા ગયા છે અને ટીમ સાથે કોચ તરીકે પાર્થ કંસારા અને મેનેજર મિતુલભાઈ પણ સાથે ગયા છે. જેમાં ભાઈઓમાં શિવમ કંસારા, યશ સપકાળ અને બહેનોમાં એકતા મિસ્ત્રી, ધ્રુવી પટેલ, ભક્તિ કેસારકર, પૂર્ણિમા મહેતા, યેશા શાહ છે. આ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં ભારતભરમાંથી 50 યુનિવર્સિટીઓનાં ખેલાડીઓએ ભાગ લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો