તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના 5 પીઆઇની બદલી, બહારથી 9 ની નિમણૂક કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય પોલીસ વડાએ 74 પીઆઇની બદલીના હુકમ કર્યા છે. તેમને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ પણ આપી દીધો છે. બદલી થયેલા આ પીઆઇમાં શહેરના 5 પીઆઇની અન્ય જિલ્લામાં બદલી થઇ છે જ્યારે મહિલા સહિત 9 પીઆઇની વડોદરા શહેર,ગ્રામ્ય અને રેલવે પોલીસમાં નિમણૂક થઇ છે.

પીઆઇ ક્યાંથી ક્યાં

બી.એમ. રાઠવા પીટીએસ, વડોદરા ભરૂચ

એફ.કે.જોગલ વડોદરા શહેર સુરેન્દ્રનગર

આર.આર.વસાવા વડોદરા શહેર અમરેલી

અે.વી.રાઠવા પીટીએસ, વડોદરા પંચમહાલ રેંજ ઓફિસ

વી.સી. સોલંકી પીટીએસ,વડોદરા મહિસાગર

ડી.ડી. ગોહિલ બનાસકાંઠા પીટીએસ, વડોદરા

વી.કે. ગઢવી રાજકોટ શહેર વડોદરા ગ્રામ્ય

એસ.એસ.ભદોરિયા જામનગર પીટીએસ, વડોદરા

એમ.એચ.પુવાર ઇન્ટેલીજન્સ, ગાંધીનગર વડોદરા શહેર

કે.એમ. ચૌધરી ઇન્ટેલીજન્સ, ગાંધીનગર પશ્ચિમ રેલવે, વડોદરા

એમ.વી.ટાપરિયા ઇન્ટેલીજન્સ ગાંધીનગર વડોદરા શહેર

અેસ.વી. માવી CID ક્રાઇમ,ગાંધીનગર પીટીએસ, વડોદરા

શ્રીમતી એમ.આર.વોરા સોરઠ , જૂનાગઢ વડોદરા શહેર

એ.એ. શેખ CID ક્રાઇમ, ગાંધીનગર પીટીએસ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...