તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે થાંભલા હટાવ્યાં, નવો સાઇડમાં ઊભો કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

}ડીબી સ્ટારે આ સમસ્યા વિશેની ફોટોસ્ટોરી 6 ડિસેમ્બર, 2019ના રોજ પ્રકાશિત કરી હતી.

ઇમ્પેક્ટ

વડોદરા | કારેલીબાગની આર્યકન્યા વિદ્યાલય પાસેના વળાંક પર વિજ વિભાગના બે થાંભલાઓ રસ્તાને નડતરરૂપ થાય તે રીતે વર્ષોથી ઊભા હતા. આ થાંભલાઓ કારેલીબાગ પાણીની ટાંકી તરફથી આવતા વ્હીકલને નડગતરરૂપ હતા. ડીબી સ્ટારે આ સમસ્યા વિશેની ફોટોસ્ટોરી 6 ડિસેમ્બર, 2019ના રોજ પ્રકાશિત કરી હતી. વીજવિભાગે ત્યારબાદ આ નડતરરૂપ બે તાંભલાઓ હટાવી દીધા એટલું જ નહીં નવો થાંભલો પણ સાઇડમાં નડતરરૂપ ન થાય તે રીતે ઊભો કર્યો છે. અહીં હાલમાં રસ્તાની વચ્ચેની જૂની તક્તિને પણ હટાવીને નવી તક્તિ મૂકવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો