તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજી ટ્રોફી: ઉત્તર પ્રદેશ સામે વડોદરાનો ધબડકો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપાેર્ટર | વડોદરા

કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે રમાતી ઉત્તર પ્રદેશ અને વડોદરા વચ્ચેની રણજી ટ્રોફી મેચના ત્રીજા દિવસે વડોદરાનો ધબડકો થયો હતો. ઉત્તર પ્રદેશના 431 રનના જવાબમાં વડોદરાએ પ્રથમ દાવમાં આઠ વિકેટે 179 રન નોંધાવ્યા હતા.વડોદરા હજુ 252 રન પાછળ છે. મેચમાં ઉત્તર પ્રદેશની પક્કડ મજબૂત બની છે. વડોદરાના વિષ્ણુ સોલંકીની શાનદાર બેટિંગ હતું. તેણે 192 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 91 રન કર્યા હતા,તે માત્ર નવ રનથી સદી ચૂક્યો હતો. સોલંકી અને આદિત્ય વાઘમોડેએ બીજી વિકેટની ભાગીદારીમાં 96 રન ઉમેર્યા હતા.પરંતુ વડોદરાનું મિડલ ઓર્ડર નિષ્ફળ જતાં ટીમનો ધબડકો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો