તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Ranji Trophy 82 For One In The First Innings Of Vadodara In Reply To Up 431 074008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજી ટ્રોફી: UPના 431 રનના જવાબમાં વડોદરાના પ્રથમ દાવમાં એક વિકેટે 82 રન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી 4 દિવસીય રણજી ટ્રોફી મેચના બીજા દિવસે ઉત્તરપ્રદેશના 431 રનના જવાબમાં વડોદરાએ 1 વિકેટે 82 રન નોંધાવ્યા હતા. ઉત્તરપ્રદેશના વિકેટ કીપર ઉપેંદ્ર યાદવની શાનદાર સદી હતું.તેણે 165 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 100 રન નોંધાવ્યા હતા.

મેચનો ટૂંકો સ્કોર આ મુજબ રહ્યો હતો: UP પ્રથમ દાવ : 431 રન (અલમાસ શૌકત 48 રન, મોહંમદ સૈફ 123, રીંકુ સીંગ 62, ઉપેંદ્ર યાદવ 100, ભાર્ગવ ભટ્ટ 81માં બે વિકેટ, સ્વપ્નીલસીંગ 47માં 3 વિકેટ) વડોદરા પ્રથમ દાવ: એક વિકેટે 82 રન (કેદાર દેવધર 11 રન, આદિત્ય વાઘમોડે રમતમાં 34 રન, વિષ્ણુ સોલંકી રમતમાં 34 રન, અંકિત રાજપૂત 33 રનમાં એક વિકેટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો