તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 દિવસમાં પ્રચાર માટે રંજનબેનનો 14.45 લાખ ખર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પંચે ઠરાવેલી ખર્ચ મર્યાદા પ્રમાણે લોકસભાના પ્રત્યેક ઉમેદવાર રૂ.70 લાખ સુધીનો મહત્તમ ખર્ચ ચૂંટણી પ્રચાર માટે કરી શકે છે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોને મતદાનની તારીખ પૂર્વે ત્રણ તબક્કામાં ખર્ચનો હિસાબ રજુ કરવા સૂચના અપાઇ છે. જેને અનુસરીને 13 ઉમેદવારોએ 13 એપ્રિલે પ્રથમ તબક્કાના ચૂંટણી ખર્ચની વિગતો રજુ કરી હતી.જેમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે રૂ.14,45,943 અને સૌથી ઓછો ખર્ચ અપક્ષ ઉમેદવાર સંતોષ સોલંકીએ રૂ.21,300નો કર્યો છે.જ્યારે તમામ 13 ઉમેદવારોના પ્રથમ તબક્કાનો કુલ ખર્ચનો સરવાળો રૂ.21.87 લાખ થાય છે.

અન્ય સમાચારો પણ છે...