રેલવે સ્ટેશન પર ચાલી રહેલ રિનોવેશન કામગીરીથી યાત્રીઓને જોખમ

Vadodara News - railway stations railway campaign 070536

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રિનોવેશન કામમાં ફ્લોરિંગનુ કામ જોખમી રીતે ચાલી રહ્યાનું જણાય છે. પ્લેટફોર્મ તરફથી મુસાફરોને જવા માટે મજબૂર થવુ પડે છે. જો કોઇ મુસાફર પ્લેટફોર્મ નીચે પડે તો અકસ્માતની ભીતિ સેવાય છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે રૂ. 12.22 કરોડના ખર્ચે ચાલી રહેલા રિનોવેશન દરમિયાન ઉપરની છત પરથી નીચે વસ્તુ પડતાં અેક વ્યક્તિને ઇજા થઇ હતી. અા ઘટના બાદ પણ હાલ પ્લેટફોર્મ નંબર -1 પર જોખમી રીતે ફ્લોરિંગ થઇ રહ્યું છે.

X
Vadodara News - railway stations railway campaign 070536
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી