પંકજ ઉધાસની હાજરીમાં પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ એનાયત

વડોદરા | ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમીટેડ દ્વારા પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 04:16 AM
Vadodara News - pride of india awards conferred in the presence of pankaj udhas 041617
વડોદરા | ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમીટેડ દ્વારા પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક પંકજ ઉધાસની હાજરીમાં યોજાયેલ સમારંભમાં વિવિધ ક્ષેત્રના 20 લોકોને એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા હતા. ડૉ. જશુભાઇ પટેલ-મેડીકલ યુએસએ, પરેશ રૂઘાની-એનઆરઆઇ યુકે, ડો.અતુલ ગોયલ-મેડીકલ, રાહુલ શુક્લ-એનઆરઆઇ યુએસએ, ડો રઇશ મણિયાર-સાહિત્ય, રમણ રામા-એનઆરઆઇ યુએસએ, કિંજલ દવે-મ્યુઝિક , મુંજાલ ઠક્કર-યંગ એચીવર, જીગર પટેલ-યંગ એચીવર, અજિત કોઠારી-એનઆરઆઇ યુએસએ, સંજય કોઠારી-જૈન રત્ન, ડો. આઇ કે વીજળીવાળા-સાહિત્ય, અને ધર્મેશ મહેતા-એન્ટરટેઇન્મેન્ટ, સહિત અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

X
Vadodara News - pride of india awards conferred in the presence of pankaj udhas 041617
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App